Sports2 years ago
આ ખેલાડીને પ્રથમ વખત મળ્યો IPL કોન્ટ્રાક્ટ, ગુજરાત ટાઇટન્સમાં લેશે કેન વિલિયમસનનું સ્થાન
ગુજરાત ટાઇટન્સે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનની જગ્યાએ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાનો સમાવેશ કર્યો છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમસન...