National4 years ago
સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને મોટી રાહત, કહ્યું- નોટબંધી પર સરકારનો નિર્ણય એકદમ સાચો
2016માં કેન્દ્ર સરકારે કાળાં નાણાં અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે અચાનક નોટબંધીની જાહેરાત કરી હતી. આજે તેની સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટમાં 58 અલગ-અલગ...