Panchmahal3 years ago
દેવની મુવાડી ગામે ભોલેનાથના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
પ્રતિનિધિ ગોકુળ પંચાલ ઘોઘંબા તાલુકાનાં દેવની મુવાડી ખાતે નવનિર્મિત દેવેશ્વર મહાદેવના પ્રાંગણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોલેનાથ, શંકર ભગવાન તથા માતા પાર્વતી ની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા...