Entertainment3 years ago
સાસ બહુ ઔર ફ્લેમિંગોઃ ચહેરા પર ગુસ્સો અને હાથમાં બંદૂક, ડિમ્પલ કાપડિયા ખતરનાક લુકમાં જોવા મળી, સિરીઝનું પોસ્ટર રિલીઝ
બોલિવૂડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાની એક્ટિંગના લોકો દિવાના છે. તે તેના દરેક પાત્રો ઇમાનદારીથી ભજવે છે. હવે ડિમ્પલ કાપડિયાની ‘સાસ બહુ ઔર ફ્લેમિંગો’ OTTની દુનિયામાં પગ મુકવા...