Chhota Udepur3 years ago
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજથી ઠેર ઠેર દિવાસા નાં તહેવાર ની ભારે આસ્થાભેર ઉજવણી શરું.
(પ્રતિનિધિ કાજર બારીયા) છોટાઉદેપુર જિલ્લા માં ૯૦ ટકા કરતાં વધુ આદિવાસી સમાજ વસે છે,ખાસ કરીને દિવાસો એ આદિવાસીઓ માટે વર્ષ ની શરૂઆત નો ત્રીજો તહેવાર કહીં...