Politics3 years ago
રોડ શોમાં નોટોનો વરસાદ કરવાના ચક્કરમાં ફસાયા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર, નોંધાયો કેસ
કર્ણાટક ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને ઝટકો લાગ્યો છે. માંડ્યાની સ્થાનિક કોર્ટના નિર્દેશો પર માંડ્યા ગ્રામીણ પોલીસે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો...