Gujarat3 years ago
જેતપુરપાવી તાલુકાના પાણીબાર ગામે રૂ.૪૦ લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધા મળશે
પ્રતિનિધિ, કાજર બારીયા પાણીબાર ગામ ખાતે ભારત સરકારની વાસ્મો યોજના હેઠળ ગ્રામજનોના લાભાર્થે અંદાજીત રૂપિયા ૪૦ લાખના ખર્ચે નવીન પાણીની ટાંકીનું ખાત મુહૂર્ત જેતપુરપાવી તાલુકા પંચાયતના...