Vadodara1 year ago
વડોદરા જિલ્લાનાં ખેડુતોને પાણીની અછત વર્તાય ત્યારે પાણીના ઉપયોગ અંગે માર્ગદર્શન અને ટપક સિંચાઈ પદ્ધતિ અંગે માર્ગદર્શન
વડોદરા જીલ્લામાં ખરીફ -૨૦૨૩ નો ગત સપ્તાહ સુધીમાં કુલ વાવેતર ૧, ૮૩, ૧૨૦ હેકટર વિસ્તારમાં થયેલ છે. જેમાં મુખ્યત્વે કપાસના પાકનું ૮૮, ૬૨૭ હેકટરમાં ડાંગરના પાકનું...