Gujarat2 years ago
ગુજરાતના ડમી-ડુપ્લીકેટનું રહસ્ય, ભાજપ સરકાર પર કોંગ્રેસનો મોટો પ્રહાર, દોશીએ ગણાવ્યા કેસ
ગુજરાત ભાજપમાં ચાલી રહેલી આંતરકલહ વચ્ચે કોંગ્રેસે જોરદાર હુમલો કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે રાજ્યમાં ડમી અને ડુપ્લીકેટનો ખેલ ચાલી રહ્યો છે. ગાંધીનગરથી લઈને ગુજરાતના...