Surat2 years ago
આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ઉમરપાડાનું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રત્યેના પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહારણ છે
.૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન,કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત જિલ્લાના ઉમરપાડાનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન,પર્યાવરણપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી બનાવ્યું ગ્રીન અને ક્લીન...