Gujarat2 years ago
ગુજરાતની કંપની પર EDના દરોડા, 3ની ધરપકડ; કરોડોના હીરા અને સોનું ઝડપાયું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 3 ફેબ્રુઆરીએ ગુજરાતમાં એક કંપની પર દરોડા પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ઇડીએ કહ્યું કે ‘ચાઇના નિયંત્રિત’ મોબાઇલ લોન એપથી સંબંધિત મની લોન્ડરિંગ...