Vadodara1 year ago
વડોદરાની ૧૨૦ સરકારી શાળાઓમાં નિસ્વાર્થ ભાવે સાચા અર્થમાં શિક્ષણ સેવા આપતા નિવૃત પ્રાચાર્ય ડૉ. ગોપાલભાઇ શર્મા
વડોદરાને વ્યસનમુક્ત કરવા માટે ૨૦૧૯ થી હંમેશા તત્પર રહેતા ગોપાલભાઈ શર્મા સમાજને નિર્વ્યસની બનાવવા લોકોએ પણ આંતરિક પહેલ કરવી જોઇએ-ગોપાલભાઈ શર્મા વડોદરામાં સ્થાયી થયેલા તેમજ મૂળ...