Politics3 years ago
કર્ણાટકમાં ચૂંટણીની તારીખો થઇ જાહેર, 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી અને 13મે ના રોજ પરિણામ આવશે
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ આજે વાગી ગયું છે. ચૂંટણી પંચે રાજ્યની તમામ 224 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કર્ણાટક...