Gujarat1 year ago
લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી: ૬.૮૯ લાખ મતદારોનો ઉમેરો થયો
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.૨૭ ઑક્ટોબરથી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪...