Panchmahal2 years ago
કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો:નારિયેળથી થતી ગંદકી અટકી
(દિપક તિવારી દ્વારા”અવધ એક્સપ્રેસ”) * કોકોપીટના ઉપયોગથી આગ લાગવાના આકસ્મિક બનાવો અટકશે તેમજ પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન થશે આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની...