Chhota Udepur2 years ago
પાવીજેતપુર તાલુકામાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : ૩૫ ટકા જેટલા જ ઉમેદવારોએ પરીક્ષા આપી
પ્રતિનિધિ, કાજર બારીયા પાવીજેતપુર તાલુકામાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થવા પામી છે. ૩૫ % જેટલા જ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પાવીજેતપુર તાલુકામાં...