Surat2 years ago
સુરત નાં પલસાણા વિસ્તાર માંથી ડુપ્લિકેટ મસાલાનું કારખાનું ઝડપાયુ, રૂ. 9.39 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ
સુનિલ ગાંજાવાલા સુરત જિલ્લાના પલસાણામાંથી એવરેસ્ટ કંપનીના નામે ડુપ્લિકેટ મસાલા બનાવતું કારખાનું ઝડપાયું છે. આ મામલે પોલીસે રૂ. 9.39 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ કરી છે,...