Mahisagar4 years ago
મહીસાગરમાં બાલાસિનોર અમદાવાદ હાઇવે પર ઠગ ટોળકી સક્રિય બની! અસલી પોલીસની હદમાં નકલી પોલીસ તોડ કરી ગઈ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર અમદાવાદ હાઇવે પર ઠગ ટોળકી સક્રિય બની છે. અને મહીસાગર પોલિસની ઓળખ આપી ઠગાઈ કરી રહી છે. અને ઠગાઈનો કિસ્સો પણ સામે આવ્યો...