Entertainment1 year ago
દિલમાં દેશભક્તિની ભાવના જગાડી રહી છે ‘ફાઇટર’, જબરદસ્ત એક્સનમાં જોવા મળ્યા હૃતિક અને દીપિકા
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઈટર’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અને ચાહકો હૃતિક-દીપિકાની કેમેસ્ટ્રીને પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન,...