Panchmahal2 years ago
પાવાગઢ ફાયરીંગ રેન્જ તા.૧ જુલાઈ થી ૩૦ ઓગસ્ટ સુધી રિઝર્વ રાખવાનુ જાહેરનામું બારે પાડ્યું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ–ગોધરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ–૩૭(૪) અન્વયે જાહેરનામું બહાર પડાયું છે.જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરીંગ રેન્જ ખાતે તા.૦૧/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૮/૨૦૧૩ (બન્ને દિવસો સહિત)...