International1 year ago
ફ્લોરિડામાં મોબાઇલ હોમ પાર્કમાં થયું પ્લેન ક્રેશ, અકસ્માતમાં થયા અનેક લોકોના મોત
ફ્લોરિડાના મોબાઇલ હોમ પાર્કમાં એક નાનું પ્લેન ક્રેશ થયું. અગ્નિશમન અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક વ્યક્તિ અને એક મકાનમાં રહેલા ઘણા...