International2 years ago
જાપાને ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાંથી પાણી છોડ્યું, ચીને વિરોધ કર્યો
જાપાને ગુરુવારે ફુકુશિમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી ટ્રીટેડ રેડિયોએક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે તે સુરક્ષિત છે, પરંતુ ચીને આ અંગે આકરી પ્રતિક્રિયા આપી...