International1 year ago
G4 Meeting: ભારત અને જાપાન સહિત ચાર દેશોએ UNSCમાં સુધારા પર ભાર મૂક્યો, કહ્યું- અમે અમારા પ્રયાસોને વધુ તેજ બનાવીશું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 78મા સત્ર દરમિયાન G-4 દેશોના વિદેશ મંત્રીઓ 21 સપ્ટેમ્બરે મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા અંગે ચર્ચા...