Gujarat3 years ago
ગુજરાતમાં કેમિકલ ફેક્ટરીમાંથી લીક થયો ઝેરી બ્રોમિન ગેસ, 28 લોકો હોસ્પિટલમાં દાખલ
ગુજરાતના ભરૂચ જિલ્લામાં બુધવારે એક ફેક્ટરીમાંથી ઝેરી ગેસ નીકળ્યો, જેના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ. કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીક થતાં અત્યાર સુધીમાં 28 લોકોને હોસ્પિટલમાં દાખલ...