National1 year ago
ગૌરીકુંડમાં ફરી ભૂસ્ખલન, એક જ પરિવારના 2 બાળકોના મોત; પાંચ દિવસમાં બીજી ઘટના
કેદારનાથ યાત્રા રૂટના બેઝ કેમ્પ ગૌરીકુંડમાં અવિરત વરસાદ વચ્ચે બુધવારે સવારે ભૂસ્ખલન થતાં ઝૂંપડામાં સૂઈ રહેલા એક પરિવારના બે બાળકોના મોત થયા હતા અને અન્ય એક...