Chhota Udepur3 years ago
કવાંટમાં યોજાનાર વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં પીપૂડાં વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી યુવાનોની રજૂઆત.
પ્રતિનિધિ, કાજર બારીયા કવાંટ ખાતે યોજાનાર વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં પીપૂડાં વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી આદિવાસી યુવા સંગઠને કવાંટ મામલતદાર ને લેખીત માં રજૂઆત...