Gujarat1 year ago
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં સરકારનો મોટો નિર્ણય, ગિફ્ટ સિટીમાં લોકો પી શકશે દારૂ
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટનો મોટો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટી માટે પ્રતિબંધના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે GIFT સિટીમાં રહેતા,...