Gujarat2 years ago
૧૧૪ કરોડ ખર્ચે ગરવા ગઢ ગિરનારની કાયાપલટ થશે વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના ૨૨ જેટલા તીર્થસ્થાનોમાં કુલ રૂ. ૪૮ કરોડના વિવિધ વિકાસ કામોનું આયોજન થયું ભાદરવી પૂનમનાં અંબાજીનાં...