Gujarat1 year ago
પંચમહોત્સવ ખાતે ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ ૧૦૦ સ્ટોલ ઉભા કરાશે
ટ્રાફિક ડાઈવર્ઝન,પાર્કિંગ,સ્વચ્છતા,સુરક્ષા માટે વ્યવસ્થા ઉભી કરાશે જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા ઊભી કરાશે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું...