Surat2 years ago
સુરતીલાલાઓ ગરમીમાં ઠંડક મેળવવા માણી રહ્યાં છે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા,
સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત છે, કારણ કે સુરતનું જમણ દેશ-વિદેશમાં વખણાય છે. એવામાં ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ હાલમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા...