Chhota Udepur3 years ago
ગોઝારીયા ની મોડેલ સ્કૂલ કે કાળા પાણી ની સજા પામેલા ની જેલ
કવાંટ તાલુકાની ગોજારીયા મોડેલ સ્કૂલમાં અધિકારીઓની મિલીભગતને કારણે ખોરવાતી વ્યવસ્થાઓ ક્યારે રેગ્યુલર થશે? શિક્ષણધામમાં આવતી કરોડો ₹ ની ગ્રાંટમાંથી કટકી અને મલાઇ ઝાપટવામાં મસ્ત પ્રાયોજના તંત્ર...