Chhota Udepur4 years ago
છોટાઉદેપુરના બૈડીયા ગામે કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના ૮૭૮ છોડ SOGએ ઝડપી પાડ્યા
પ્રતિનિધિ, કાજર બારીયા અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા...