Panchmahal3 years ago
ગુજરાત માં સૌથી ઊંચા સ્થળ પાવાગઢ મંદિર પરિસરમાં તીરંગો લહેરાયો
(સુરેન્દ્રશાહ દ્વારા “મનોમંથન”) યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન માં કાળીના ધામ ખાતે સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મંદિરના મેનેજર વિક્રમભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું...