Panchmahal2 years ago
શનિયાડા એ.વી. પટેલિયા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
(અવધ એક્સપ્રેસ દ્વારા) જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત ઘોઘંબા તાલુકા કક્ષાનુ વિજ્ઞાન- ગણિત પર્યાવરણ પ્રદર્શન એવી પટેલ માધ્યમિક શાળા ખાતે યોજાયુ....