(સુરેન્દ્ર શાહ દ્વારા ) ફેબ્રુઆરી માસની શરૂઆતમાં એક લીટર દૂધે હાલોલ ના બજારમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અગાઉથી કોઈ પણ જાતની જાણ કર્યા વગર...
સુરતના રિલાન્યસ સ્માર્ટ બજારમાં આગ લાગી છે. પીપલોદના સ્માર્ટ બજારમાં આગ લાગી છે જેને કારણે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આજે વહેલી સવારમાં સુરતથી મહત્વના...
ગુજરાતનું નામ વિશ્વ ફલક ઉપર પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ કલાકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ડાન્સ ફેસ્ટિવલ માં પ્રજ્ઞાચક્ષુ કલાકાર દ્વારા પોતાનું સપનું સાકાર કર્યું.ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામના તુષાર...
ગુજરાતની નર્મદા પોલીસે એગ્રો બિઝનેસ સેન્ટર નામના ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતા ગોધરાની કુખ્યાત તાડપત્રી ગેંગને પકડી પાડી છે. જેમાં ગોધરાકાંડના આરોપી સલીમ જર્દાનો પણ સમાવેશ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે કાર્યક્રમ અંતર્ગત માંજલપુર ખાતેથી સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે...
સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરનાર હીરાબાઈ લોબીને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના જાંબુરના વતની હીરબાઈ લોબી સમાજ...
ગુજરાતના તાપી જિલ્લાની સ્થાનિક અદાલતે કહ્યું કે જો ગાય લુપ્ત થઈ જશે તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. જ્યાં ગાય સુખી છે ત્યાં ધન, ઐશ્વર્ય...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 3 એપ્રિલ, 2023ના રોજ ગુજકેટની (GUJCET 2023) પરીક્ષા યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા માટેનો સત્તાવાર...
ઉતરાયણ હર્ષોલ્લાસનો તહેવાર છે પણ આ તહેવાર પક્ષીઓ માટે સૌથી ખતરનાક તહેવાર બની ગયો છે. ઉતરાયણના બંને દિવસે અસંખ્ય પશુ પક્ષીઓ દોરીને લીધે ઘાયલ થયા છે....
પતંગ ચગાવવા માટે જીવલેણ ચાયનીઝ માંજાનો ઉપયોગ ના કરશો ગુજરાત પોલીસ દ્રારા જનહિતમાં સંદેશો જારી કરવામાં આવ્યો છે ચાઈનીઝ માંજા કે તુક્કલનો ઉપયોગ કે વેંચાણ કરવું...