Gujarat2 years ago
કાવી ગામની વિદ્યાર્થીનીએ એમ.એડમાં ૮૬ ટકા ગુણ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામની વતની અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ના અનુસ્નાતક વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સીમાબાનું સઈદ ધેનધેને એપ્રિલ ૨૦૨૩માં લેવાયેલી...