Dahod2 years ago
જીવન જ્યોત વિદ્યાલય લીમડી ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ
(પંકજ પંડિત દ્વારા) આજ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે લીમડીમાં આવેલ જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ શ્રીમતી આરએમ દેવડા માધ્યમિક સ્કૂલના પટાંગણમાં ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી...