Offbeat2 years ago
અહીં મૃતકો સદીઓથી ‘હવામાં લટકતા’ છે! સળગાવવા અથવા દફનાવવાને બદલે, પ્રિયજનોના શબપેટીઓ લટકાવવામાં આવે છે.
વિશ્વના દરેક સમાજ અને સમુદાયની પોતાની રીત-રિવાજો છે. આ પરંપરાઓના આધારે સમાજ જન્મથી મૃત્યુ સુધીની વિધિઓ કરે છે. જો કે કેટલીક જગ્યાએ આ પરંપરાઓ એટલી વિચિત્ર...