Panchmahal2 years ago
હાથણી ધોધ માં ન્હાવા આવેલા વડોદરાના સહેલાણીના બેગમાંથી મોબાઇલની ચોરી
ગોકુળ પંચાલ ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં સુજલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઘોઘંબા તાલુકાના સરસવા ખાતે આવેલ હાથણી માતાના ધોધ ઉપર ન્હાવા માટે આવ્યા હતા....