વરસાદની મોસમ ખૂબ જ આહલાદક હોય છે. તે લોકોને કાળઝાળ ગરમીથી રાહત આપે છે પરંતુ સાથે અનેક બીમારીઓ પણ લાવે છે. લોકો આ સિઝનમાં ગરમાગરમ પકોડા...