National1 year ago
હિંદ મહાસાગરથી અરબી સમુદ્ર સુધી રહેશે ‘દ્રષ્ટિ’, આવી ગયું છે પ્રથમ સ્વદેશી ડ્રોન
સમુદ્રથી આકાશ સુધી ભારતની સુરક્ષાને મજબૂત કરવા માટે, ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં તેના સુરક્ષા કાફલામાં પ્રથમ સ્વદેશી નિર્મિત સ્ટારલાઈનર ડ્રોન ‘દ્રષ્ટિ-10’નો સમાવેશ કરવા જઈ રહી છે....