Sports11 months ago
આ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે, પણ ઈંગ્લેન્ડની સૌથી મોટી હાર કઈ છે!
ભારતીય ટીમે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. રનના મામલે ભારતની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે. એટલું જ નહીં, જો ટેસ્ટ ક્રિકેટના...