Sports4 years ago
ઉમરાન મલિકે તોડ્યો બુમરાહનો રેકોર્ડ, 155ની સ્પીડથી બોલિંગ કરીને શ્રીલંકાના કેપ્ટનને ચોંકાવ્યો
ભારતે વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની પ્રથમ T20માં બે રને જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું....