National2 years ago
ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડરની 20મી સૈન્ય મંત્રણા, પડતર મુદ્દાઓના નિરાકરણ પર ચર્ચા
ભારત અને ચીન વચ્ચે બે દિવસીય સૈન્ય વાટાઘાટો પૂર્ણ થયાના એક દિવસ પછી, વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે બંને દેશોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર બાકી...