Sports2 years ago
વાર્ષિક 10 અબજની કમાણી કરશે ભારતીય ક્રિકેટ બોર્ડ, ઇર્ષ્યા કરવા લાગ્યા અન્ય દેશો , ઇંગ્લિશ ક્રિકેટરો કરવા લાગ્યા ઈર્ષા
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટને આગામી ચાર વર્ષ (2024-2027) માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રસ્તાવિત પ્રોફિટ-શેરિંગ મોડલની ટીકા કરી છે જેમાં ભારતને $600 મિલિયનની વાર્ષિક આવકના...