Chhota Udepur2 years ago
કદવાલમાં ITI કૉલેજ બનાવવા સરપંચની માંગ ૫૦ ગામના વિદ્યાર્થીઓને થશે લાભ
પ્રતિનિધિ, કાજર બારીયા પાવીજેતપુર તાલુકાના કદવાલ પંથકમાં આઈ.ટી.આઈ કૉલેજ બનાવવા માટે કદવાલ સરપંચ રૂજલીબેન રાઠવા દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને રજૂઆત કરવામાં આવી હતી. જો આ આઈ.ટી.આઈ નું...