Panchmahal2 years ago
પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ આગામી ૩૧ ઓગસ્ટ સુધી જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવી શકશે
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની પંચમહાલ જીલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓ આગામી તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધી પ્રવેશ મેળવી શકશે.જિલ્લાની સરકારી ગોધરા,ગોધરા (મહિલા),ઘોઘંબા,મોરવા...