National3 years ago
ITIના વિદ્યાર્થીઓએ 43 ફૂટ લાંબી હોકી સ્ટીક બનાવી, લોખંડના ભંગારનો ઉપયોગ કર્યો
ઓડિશાના બેરહામપુરમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના વિદ્યાર્થીઓએ 43 ફૂટ લાંબી હોકી સ્ટીક બનાવી છે. ખાસ વાત એ છે કે આ માટે વિદ્યાર્થીઓએ સ્ક્રેપ આયર્નનો ઉપયોગ...