Gujarat12 months ago
ભાજપના વડા જેપી નડ્ડાનું નિવેદન, ગુજરાતમાં આ વખતે પણ ભાજપ તમામ 26 બેઠકો જીતશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો...