National1 year ago
શું જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થશે?…સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આપશે ચુકાદો
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. 11 ડિસેમ્બર (સોમવાર)ના રોજ સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી...